Sunday, 24 March 2013

Mahatvana Divaso



 મહત્વના દિવસો  Important Days 
Important Days
જાન્યુઆરી 
તારીખ
                             દિવસો
9
પ્રવાસી  ભારતીય  દિવસ
10
વિશ્વ  હાસ્ય  દિવસ
11
લાલ  બહાદુર  શાસ્ત્રી  પુણ્યતિથિ
12
યુવા  દિનસ્વામી  વિવેકાનંદ  જયંતિ
15
સેવા  દિન
23
સુભાષચંદ્ર  બોઝ  જયંતિ
25
રાષ્ટ્રીય  પ્રવાસન  દિવસ
26
પ્રજાસત્તાક  દિનઆંતરરાષ્ટ્રીય  કસ્ટમ  દિન.
28
લાલા  લજપતરાય  જન્મદિવસ
29
રાષ્ટ્રીય  પ્રેસ  દિવસ
30
શહીદ  દિનરક્તપિત  નિવારણ  દિવસમહાત્મા  ગાંધીની  પુણ્યતિથિ

ફેબ્રુઆરી 
તારીખ
                  દિવસો
1
તટરક્ષક  દિવસ
12
સર્વોદય  દિનઉત્પાદકતા  દિવસ
14
વેલેન્ટાઈન  દિન
18
રામકૃષ્ણ  પરમહંસ  જયંતિ
21
વિશ્વ  માતૃભાષા  દિવસ
22
કસ્તુરબા  ગાંધી  પુણ્યતિથિ
24
કેન્દ્રીય  ઉત્પાદક  શુક્લ  દિવસ
28
રાષ્ટ્રીય  વિજ્ઞાન  દિન
29
મોરારજીભાઈ  દેસાઈ  જન્મદિન

 માર્ચ 
તારીખ
                 દિવસો
1
આર્મી  પોસ્ટલ  સર્વિસ  દિન
2
વિશ્વ  કીડની  દિવસકોમનવેલ્થ  દિવસ
3
રાષ્ટ્રીય  સુરક્ષા  દિન.
8
આંતરરાષ્ટ્રીય  મહિલા  દિન.
12
દાંડીકુચ  દિન.
15
વિશ્વ  ગ્રાહક  દિન
19
વિશ્વ  વિકલાંગ  દિન.
21
વિશ્વ  વન  દિન.
22
વિશ્વ  પાણી  દિવસ.
23
વિશ્વ  ઋતુ  વિજ્ઞાન  દિનતથા  શહીદ  ભગતસિંહરાજગુરુ  અને  સુખદેવ  પુણ્યતિથિ.
24
વિશ્વ  ક્ષય  રોગ  દિવસભારતીય  ડાક  જીવન  વીમા  દિવસ
27
આંતરરાષ્ટ્રીય  રંગમંચ  દિવસ
28
રાષ્ટ્રીય  નૌકા  દિવસ
30
રાજસ્થાન  દિવસ.

એપ્રિલ
તારીખ
                 દિવસો
1
એપ્રિલ  ફૂલ  દિનઓરિસ્સા  દિવસવાયુ  સેના  દિવસ
4
સાગર  દિવસ
5
નેશનલ  મેરી  ટાઈમ  ડે.
7
વિશ્વ  આરોગ્ય  દિવસ
10
વિશ્વ  કેન્સર  દિવસ
11
રાષ્ટ્રીય  જનની  સુરક્ષા  દિવસ (કસ્તુરબા  ગાંધી  જયંતિ)
12
વિશ્વ  ઉડ્ડયન  અને  અવકાશી  દિવસ
13
જલિયાંવાલા  બાગનો  હત્યાકાંડ  દિન
14
ડૉ. આંબેડકર  જયંતિઅગ્નિશમન  દિન.
15
હિમાચલ  દિવસ.
17
વિશ્વ  હિમોફિલિયા  દિવસ.
18
વિશ્વ  વારસા  દિન.
21
સિવિલ  સર્વિસ  દિવસ
22
પૃથ્વી  દિવસ
23
વિશ્વ  પુસ્તક  દિવસ.
24
પંચાયત  દિવસ.
26
ચેર્નોબિલ  દિવસ.
30
બાળમજુરી  વિરોધી  દિવસ.

મે 
તારીખ
                 દિવસો
1
મજુર  દિનગુજરાત  રાજ્ય  સ્થાપના  દિવસવિશ્વ  અસ્થમા  દિવસ
3
પ્રેસ  સ્વાતંત્ર્ય  દિનઆંતરરાષ્ટ્રીય  ઊર્જા  દિવસ.
5
આંતરરાષ્ટ્રીય  સુર્ય  દિવસ.
7
રવીન્દ્રનાથ  ટાગોર  જયંતિ
8
રેડક્રોસ  દિવસવિશ્વ  પ્રવાસી  પક્ષી  દિવસ.
9
ઇતિહાસ  દિવસમધર્સ  ડેવિશ્વ  થેલેસેમિયા  દિવસ.
10
પ્રથમ  સ્વાતંત્ર્ય  દિન (1857)
11
રાષ્ટ્રીય  ટેકનોલોજી  દિવસ.
15
આંતરરાષ્ટ્રીય  પરિવાર  દિવસ.
16
રાષ્ટ્રીય  ગૌરવ  દિન.
17
વિશ્વ  દુરસંચાર  દિવસ.
18
વિશ્વ  સંગ્રહાલય  દિવસ.
21
સ્વરાજીવ  ગાંધીની  મૃત્યુ  તિથિ (ત્રાસવાદ વિરોધી દિવસ)
24
કોમનવેલ્થ  ડે.
27
જવાહરલાલ  નહેરુની  પુણ્યતિથિ
31
તમાકુ  વિરોધી  દિવસ.


જુન
તારીખ
                 દિવસો
1
ડૉક્ટર્સ  ડેઆંતરરાષ્ટ્રીય  બાળ  દિવસવિશ્વ  દૂધ  દિવસ,
5
વિશ્વ  પર્યાવરણ  દિવસ.
10
વિશ્વ  ભૂગર્ભ  દિવસ.
12
વિશ્વ  બાળમજૂરી  વિરોધ  દિવસ.
14
વિશ્વ  રક્તદાતા  દિવસ.
17
વિશ્વ  રણવિસ્તાર  અને  રોકથામ  દિવસ.
23
આંતરરાષ્ટ્રીય  ઓલિમ્પિક   દિવસપંડિત  શ્યામાપ્રસાદ  મુખર્જીનો  બલિદાન  દિવસવિશ્વ  પ્રાર્થના  દિવસ.
26
આંતરરાષ્ટ્રીય  નશામુક્તિ  દિવસ.
27
વિશ્વ  ડાયાબિટિશ  દિવસ.
28
ફાધર્સ  ડે.

જુલાઈ
તારીખ
                 દિવસો
1
ડૉક્ટર્સ ડે
4
અમેરિકાનો  સ્વતંત્રતા  દિવસસ્વામી  વિવેકાનંદ  પુણ્યતિથિ.
11
વિશ્વ  વસ્તી  દિવસ.
19
બેન્ક  રાષ્ટ્રીયકરણ  દિન.
22
રાષ્ટ્રીય  ઝંડા  અંગીકરણ  દિવસ.
23
લોકમાન્ય  તિલક  જન્મદિન.
25
પેરેન્ટ્સ  ડે.
26
કારગીલ  વિજય  દિવસ.
31
પ્રેમચંદનો  જન્મદિવસ.



ઓગસ્ટ 
તારીખ
                 દિવસો
1
લોકમાન્ય  તિલકની  પુણ્યતિથિવિશ્વ  સ્તનપાન  દિવસ.
3
હૃદય  પ્રત્યારોપણ  દિવસ.
4
આંતરરાષ્ટ્રીય  મૈત્રી  દિવસ.
6
હિરોશીમા  દિવસવિશ્વ  શાંતિ  દિવસ.
7
રવીન્દ્રનાથ  ટાગોરની  પુણ્યતિથિ
8
વર્લ્ડ  સિનિયર  સિટિઝન  દિવસ.
9
નાગાસાકી  દિવસઆંતરરાષ્ટ્રીય  આદિવાસી  દિવસભારત  છોડો  આંદોલન  દિવસ (ઓગસ્ટ  ક્રાંતિ  દિવસ)
11
મચ્છુ  દુર્ઘટના  દિવસ.
12
આંતરરાષ્ટ્રીય  યુવા  દિવસ.
14
પાકિસ્તાનનો  સ્વતંત્રતા  દિવસ.
15
ભારતનો  સ્વતંત્રતા  દિવસમહર્ષિ  અરવિંદ  જયંતિ.
16
પોંડીચેરીનો  ભારતમાં  વિલય  દિવસ.
19
અફઘાનિસ્તાનનો  સ્વતંત્રતા  દિવસવિશ્વ  ફોટોગ્રાફી  દિવસ.
20
રાજીવ  ગાંધીનો  જન્મ  દિવસ (સદભાવના  દિવસ)
21
મધર  ટેરેસા  જન્મદિવસ.
26
યુથ  હોસ્ટેલ  દિવસ.
29
રાષ્ટ્રીય  રમત  દિવસ. (મેજર  ઘ્યાનચંદનો  જન્મદિવસ)
30
લઘુ  ઉદ્યોગ  દિવસ.



સપ્ટેમ્બર
તારીખ
                 દિવસો
1
IOC  સ્થાપના  દિવસ,  NAM  દિવસ.
5
શિક્ષક  દિવસસંસ્કૃત  દિવસ.
8
વિશ્વ  સાક્ષરતા  દિવસ.
10
વિનોબા  ભાવે  જયંતિ
11
દેશભક્તિ  દિવસ
14
હિન્દી  દિવસઅંધજન  દિવસ.
15
ઈજનેર  દિવસ
16
રાષ્ટ્રીય  ઓઝોન  દિવસ
21
સ્વાગત  દિવસ
22
રોઝ  ડે
24
આંતરરાષ્ટ્રીય  બાલિકા  દિવસવિશ્વ  શાંતિ  અને  અહિંસા  દિવસ.
25
સામાજિક  ન્યાય  દિવસવિશ્વ  નૌકા  દિન.
27
વિશ્વ  પ્રવાસ  દિવસ.
28
વિશ્વ  હૃદય  દિવસ.

 ઓક્ટોમ્બર 
તારીખ
                  દિવસો
1
રક્તદાન  દિવસવૃદ્ધ  દિવસ.
2
મહાત્મા  ગાંધી  જયંતિલાલ  બહાદુર  શાસ્ત્રી  જયંતિ.
3
વિશ્વ  પશુ  દિવસ.
4
રાષ્ટ્રીય  પ્રાણી  કલ્યાણ  દિવસ.
5
વિશ્વ  શિક્ષક  દિવસ.
6
વિશ્વ  આવાસ  દિવસ.
8
જયપ્રકાશ  નારાયણ  પુણ્યતિથિભારતીય  વાયુસેના  દિવસ.
9
વિશ્વ  ટપાલ  દિવસ.
10
રાષ્ટ્રીય  ટપાલ  દિનવિશ્વ  માનસિક  સ્વાસ્થ્ય  દિવસ.
11
વિશ્વ  દ્રષ્ટી  દિવસલોકનાયક  જયપ્રકાશ  નારાયણનો  જન્મદિવસ.
14
વિશ્વ  માનવ  દિવસ.
16
વિશ્વ  ખાદ્ય  દિવસ.
20
રાષ્ટ્રીય  એકતા  દિવસ.
21
પોલીસ  સ્મૃતિ  દિવસ
24
સંયુક્ત  રાષ્ટ્ર  દિવસભારત-તિબેટ  પોલીસ  સ્થાપના  દિવસ.
30
વિશ્વ  બચત  દિવસ.
31
સરદાર  પટેલ  જયંતિશ્રીમતી  ઇન્દિરા  ગાંધી  પુણ્યતિથિસંકલ્પ  દિવસ.

નવેમ્બર
તારીખ
                  દિવસો
1
આંધ્ર  પ્રદેશમધ્ય  પ્રદેશછત્તીસગઢપંજાબ  અને  હરિયાણાનો  સ્થાપના  દિવસ.
4
યુનેસ્કો  દિવસ.
7
બાળ  સુરક્ષા  દિવસરાષ્ટ્રીય  કેન્સર  જાગરુકતા દિવસ.
9
ઉત્તરાંચલનો  સ્થાપના  દિવસરાષ્ટ્રીય  કાયદાકીય  સેવા  દિવસ.
11
ફોરેન  સ્ટુડન્ટ  ડેમૌલાના  અબુલ  કલામ  આઝાદનો  જન્મદિવસ.
12
રાષ્ટ્રીય  પક્ષી  દિવસસલીમ  અલીનો  જન્મદિવસ.
14
બાળ  દિવસ  (ચાચા  નહેરુનો  જન્મદિવસ)
16
રાષ્ટ્રીય  પત્રકારિતા  દિન
18
પ્રાદેશિક  સેના  દિવસ
19
નાગરિક  દિવસલક્ષ્મીબાઈનો  જન્મદિવસઇન્દિરા  ગાંધીનો  જન્મદિવસ.
20
ઝંડા  દિવસબાળ  અધિકાર  દિન.
21
વર્લ્ડ  હેલો  ડે.
23
રાષ્ટ્રીય  ક્રેડેટ  દિવસ
25
વિશ્વ  પર્યાવરણ  સંરક્ષણ  દિવસ.
26
કાયદા  દિવસ.






ડિસેમ્બર
તારીખ
                  દિવસો
1
વિશ્વ  એઇડ્સ  દિનસીમા  સુરક્ષા  દળ (BSF)  સ્થાપના  દિવસસમાજ  શિક્ષણ  દિન.
2
પ્રદુષણ  નિવારણ  દિવસવિશ્વ  કમ્પ્યુટર  સાક્ષરતા  દિવસ.
3
આંતરરાષ્ટ્રીય  વિકલાંગ  દિવસભોપાલ  ગેસ  દુર્ઘટનાની  વર્ષગાંઠડૉરાજેન્દ્ર  પ્રસાદની  જન્મજ્યંતિ.
4
નૌસેના  દિવસ  (નૌકાદળ  દિન)
5
શ્રી  અરવિંદ  સમાધિ  દિન.
6
ડૉઆંબેડકર  મહાપરિનિર્વાણ  દિવસનાગરિક  સુરક્ષા  દિન.
7
સશસ્ત્ર  સેના  ઝંડા  દિવસપર્લહાર્બર  પર  હુમલાની  વર્ષગાંઠ
8
મંદ  બુદ્ધિ  બાળક  દિવસ.
10
માનવ  અધિકાર  દિવસ.
11
યુનિસેફ  દિવસ.
14
રાષ્ટ્રીય  ઊર્જા  સંવર્ધન  દિવસ.
15
સરદાર  પટેલ  પુણ્યતિથિ.
16
બાંગ્લાદેશ  મુક્તિ  દિવસ.
18
લઘુમતી  અધિકાર  દિવસ.
19
ગોવા  મુક્તિ  દિવસ.
23
ખેડૂત  દિવસ  (ચૌધરી  ચરણસિંહનો  જન્મદિવસ)
25
અટલબિહારી  વાજપેયીનો  જન્મદિવસ
28
કોંગ્રેસ  સ્થાપના  દિવસ

No comments:

Post a Comment