mahatvana din vishe vadhujanava mate ahi klik karo
http://abhyaskram.blogspot.in/2012/02/blog-post_24.html
http://abhyaskram.blogspot.in/2012/02/blog-post_24.html
|
તારીખ
|
દિવસો
|
|
9
|
પ્રવાસી ભારતીય દિવસ
|
|
10
|
વિશ્વ હાસ્ય દિવસ
|
|
11
|
લાલ
બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ
|
|
12
|
યુવા
દિન,
સ્વામી વિવેકાનંદ જયંતિ
|
|
15
|
સેવા
દિન
|
|
23
|
સુભાષચંદ્ર બોઝ જયંતિ
|
|
25
|
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ
|
|
26
|
પ્રજાસત્તાક દિન, આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિન.
|
|
28
|
લાલા
લજપતરાય જન્મદિવસ
|
|
29
|
રાષ્ટ્રીય પ્રેસ દિવસ
|
|
30
|
શહીદ
દિન,
રક્તપિત નિવારણ દિવસ, મહાત્મા ગાંધીની પુણ્યતિથિ
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
તટરક્ષક દિવસ
|
|
12
|
સર્વોદય દિન, ઉત્પાદકતા દિવસ
|
|
14
|
વેલેન્ટાઈન દિન
|
|
18
|
રામકૃષ્ણ પરમહંસ જયંતિ
|
|
21
|
વિશ્વ માતૃભાષા દિવસ
|
|
22
|
કસ્તુરબા ગાંધી પુણ્યતિથિ
|
|
24
|
કેન્દ્રીય ઉત્પાદક શુક્લ દિવસ
|
|
28
|
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
|
|
29
|
મોરારજીભાઈ દેસાઈ જન્મદિન
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
આર્મી પોસ્ટલ સર્વિસ દિન
|
|
2
|
વિશ્વ કીડની દિવસ, કોમનવેલ્થ દિવસ
|
|
3
|
રાષ્ટ્રીય સુરક્ષા દિન.
|
|
8
|
આંતરરાષ્ટ્રીય મહિલા દિન.
|
|
12
|
દાંડીકુચ દિન.
|
|
15
|
વિશ્વ ગ્રાહક દિન
|
|
19
|
વિશ્વ વિકલાંગ દિન.
|
|
21
|
વિશ્વ વન દિન.
|
|
22
|
વિશ્વ પાણી દિવસ.
|
|
23
|
વિશ્વ ઋતુ વિજ્ઞાન દિન, તથા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પુણ્યતિથિ.
|
|
24
|
વિશ્વ ક્ષય રોગ દિવસ, ભારતીય ડાક જીવન વીમા દિવસ
|
|
27
|
આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ
|
|
28
|
રાષ્ટ્રીય નૌકા દિવસ
|
|
30
|
રાજસ્થાન દિવસ.
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
એપ્રિલ ફૂલ દિન, ઓરિસ્સા દિવસ, વાયુ સેના દિવસ
|
|
4
|
સાગર
દિવસ
|
|
5
|
નેશનલ મેરી ટાઈમ ડે.
|
|
7
|
વિશ્વ આરોગ્ય દિવસ
|
|
10
|
વિશ્વ કેન્સર દિવસ
|
|
11
|
રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ (કસ્તુરબા ગાંધી જયંતિ)
|
|
12
|
વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ
|
|
13
|
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ દિન
|
|
14
|
ડૉ.
આંબેડકર જયંતિ, અગ્નિશમન દિન.
|
|
15
|
હિમાચલ દિવસ.
|
|
17
|
વિશ્વ હિમોફિલિયા દિવસ.
|
|
18
|
વિશ્વ વારસા દિન.
|
|
21
|
સિવિલ સર્વિસ દિવસ
|
|
22
|
પૃથ્વી દિવસ
|
|
23
|
વિશ્વ પુસ્તક દિવસ.
|
|
24
|
પંચાયત દિવસ.
|
|
26
|
ચેર્નોબિલ દિવસ.
|
|
30
|
બાળમજુરી વિરોધી દિવસ.
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
મજુર
દિન,
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ, વિશ્વ અસ્થમા દિવસ
|
|
3
|
પ્રેસ સ્વાતંત્ર્ય દિન, આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ.
|
|
5
|
આંતરરાષ્ટ્રીય સુર્ય દિવસ.
|
|
7
|
રવીન્દ્રનાથ ટાગોર જયંતિ
|
|
8
|
રેડક્રોસ દિવસ, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ.
|
|
9
|
ઇતિહાસ દિવસ, મધર્સ ડે, વિશ્વ થેલેસેમિયા દિવસ.
|
|
10
|
પ્રથમ સ્વાતંત્ર્ય દિન (1857)
|
|
11
|
રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ.
|
|
15
|
આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ.
|
|
16
|
રાષ્ટ્રીય ગૌરવ દિન.
|
|
17
|
વિશ્વ દુરસંચાર દિવસ.
|
|
18
|
વિશ્વ સંગ્રહાલય દિવસ.
|
|
21
|
સ્વ.
રાજીવ ગાંધીની મૃત્યુ તિથિ (ત્રાસવાદ વિરોધી દિવસ)
|
|
24
|
કોમનવેલ્થ ડે.
|
|
27
|
જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ
|
|
31
|
તમાકુ વિરોધી દિવસ.
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
ડૉક્ટર્સ ડે, આંતરરાષ્ટ્રીય બાળ દિવસ, વિશ્વ દૂધ દિવસ,
|
|
5
|
વિશ્વ પર્યાવરણ દિવસ.
|
|
10
|
વિશ્વ ભૂગર્ભ દિવસ.
|
|
12
|
વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ.
|
|
14
|
વિશ્વ રક્તદાતા દિવસ.
|
|
17
|
વિશ્વ રણવિસ્તાર અને રોકથામ દિવસ.
|
|
23
|
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ, વિશ્વ પ્રાર્થના દિવસ.
|
|
26
|
આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ.
|
|
27
|
વિશ્વ ડાયાબિટિશ દિવસ.
|
|
28
|
ફાધર્સ ડે.
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
ડૉક્ટર્સ ડે
|
|
4
|
અમેરિકાનો સ્વતંત્રતા દિવસ, સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ.
|
|
11
|
વિશ્વ વસ્તી દિવસ.
|
|
19
|
બેન્ક રાષ્ટ્રીયકરણ દિન.
|
|
22
|
રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ.
|
|
23
|
લોકમાન્ય તિલક જન્મદિન.
|
|
25
|
પેરેન્ટ્સ ડે.
|
|
26
|
કારગીલ વિજય દિવસ.
|
|
31
|
પ્રેમચંદનો જન્મદિવસ.
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
લોકમાન્ય તિલકની પુણ્યતિથિ, વિશ્વ સ્તનપાન દિવસ.
|
|
3
|
હૃદય
પ્રત્યારોપણ દિવસ.
|
|
4
|
આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ.
|
|
6
|
હિરોશીમા દિવસ, વિશ્વ શાંતિ દિવસ.
|
|
7
|
રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
|
|
8
|
વર્લ્ડ સિનિયર સિટિઝન દિવસ.
|
|
9
|
નાગાસાકી દિવસ, આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, ભારત છોડો આંદોલન દિવસ (ઓગસ્ટ ક્રાંતિ દિવસ)
|
|
11
|
મચ્છુ દુર્ઘટના દિવસ.
|
|
12
|
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ.
|
|
14
|
પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ.
|
|
15
|
ભારતનો સ્વતંત્રતા દિવસ, મહર્ષિ અરવિંદ જયંતિ.
|
|
16
|
પોંડીચેરીનો ભારતમાં વિલય દિવસ.
|
|
19
|
અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ.
|
|
20
|
રાજીવ ગાંધીનો જન્મ દિવસ (સદભાવના દિવસ)
|
|
21
|
મધર
ટેરેસા જન્મદિવસ.
|
|
26
|
યુથ
હોસ્ટેલ દિવસ.
|
|
29
|
રાષ્ટ્રીય રમત દિવસ. (મેજર
ઘ્યાનચંદનો જન્મદિવસ)
|
|
30
|
લઘુ
ઉદ્યોગ દિવસ.
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
IOC સ્થાપના દિવસ, NAM દિવસ.
|
|
5
|
શિક્ષક દિવસ, સંસ્કૃત દિવસ.
|
|
8
|
વિશ્વ સાક્ષરતા દિવસ.
|
|
10
|
વિનોબા ભાવે જયંતિ
|
|
11
|
દેશભક્તિ દિવસ
|
|
14
|
હિન્દી દિવસ, અંધજન દિવસ.
|
|
15
|
ઈજનેર દિવસ
|
|
16
|
રાષ્ટ્રીય ઓઝોન દિવસ
|
|
21
|
સ્વાગત દિવસ
|
|
22
|
રોઝ
ડે
|
|
24
|
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, વિશ્વ શાંતિ અને અહિંસા દિવસ.
|
|
25
|
સામાજિક ન્યાય દિવસ, વિશ્વ નૌકા દિન.
|
|
27
|
વિશ્વ પ્રવાસ દિવસ.
|
|
28
|
વિશ્વ હૃદય દિવસ.
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
રક્તદાન દિવસ, વૃદ્ધ દિવસ.
|
|
2
|
મહાત્મા ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ.
|
|
3
|
વિશ્વ પશુ દિવસ.
|
|
4
|
રાષ્ટ્રીય પ્રાણી કલ્યાણ દિવસ.
|
|
5
|
વિશ્વ શિક્ષક દિવસ.
|
|
6
|
વિશ્વ આવાસ દિવસ.
|
|
8
|
જયપ્રકાશ નારાયણ પુણ્યતિથિ, ભારતીય વાયુસેના દિવસ.
|
|
9
|
વિશ્વ ટપાલ દિવસ.
|
|
10
|
રાષ્ટ્રીય ટપાલ દિન, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ.
|
|
11
|
વિશ્વ દ્રષ્ટી દિવસ, લોકનાયક જયપ્રકાશ નારાયણનો જન્મદિવસ.
|
|
14
|
વિશ્વ માનવ દિવસ.
|
|
16
|
વિશ્વ ખાદ્ય દિવસ.
|
|
20
|
રાષ્ટ્રીય એકતા દિવસ.
|
|
21
|
પોલીસ સ્મૃતિ દિવસ
|
|
24
|
સંયુક્ત રાષ્ટ્ર દિવસ, ભારત-તિબેટ પોલીસ સ્થાપના દિવસ.
|
|
30
|
વિશ્વ બચત દિવસ.
|
|
31
|
સરદાર પટેલ જયંતિ, શ્રીમતી ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ, સંકલ્પ દિવસ.
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણાનો સ્થાપના દિવસ.
|
|
4
|
યુનેસ્કો દિવસ.
|
|
7
|
બાળ
સુરક્ષા દિવસ, રાષ્ટ્રીય કેન્સર જાગરુકતા દિવસ.
|
|
9
|
ઉત્તરાંચલનો સ્થાપના દિવસ, રાષ્ટ્રીય કાયદાકીય સેવા દિવસ.
|
|
11
|
ફોરેન સ્ટુડન્ટ ડે, મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મદિવસ.
|
|
12
|
રાષ્ટ્રીય પક્ષી દિવસ, સલીમ અલીનો જન્મદિવસ.
|
|
14
|
બાળ
દિવસ
(ચાચા
નહેરુનો જન્મદિવસ)
|
|
16
|
રાષ્ટ્રીય પત્રકારિતા દિન
|
|
18
|
પ્રાદેશિક સેના દિવસ
|
|
19
|
નાગરિક દિવસ, લક્ષ્મીબાઈનો જન્મદિવસ, ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ.
|
|
20
|
ઝંડા
દિવસ,
બાળ
અધિકાર દિન.
|
|
21
|
વર્લ્ડ હેલો ડે.
|
|
23
|
રાષ્ટ્રીય ક્રેડેટ દિવસ
|
|
25
|
વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ.
|
|
26
|
કાયદા દિવસ.
|
|
તારીખ
|
દિવસો
|
|
1
|
વિશ્વ એઇડ્સ દિન, સીમા સુરક્ષા દળ (BSF) સ્થાપના દિવસ, સમાજ શિક્ષણ દિન.
|
|
2
|
પ્રદુષણ નિવારણ દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ.
|
|
3
|
આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ, ભોપાલ ગેસ દુર્ઘટનાની વર્ષગાંઠ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદની જન્મજ્યંતિ.
|
|
4
|
નૌસેના દિવસ (નૌકાદળ દિન)
|
|
5
|
શ્રી
અરવિંદ સમાધિ દિન.
|
|
6
|
ડૉ.
આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ, નાગરિક સુરક્ષા દિન.
|
|
7
|
સશસ્ત્ર સેના ઝંડા દિવસ, પર્લહાર્બર પર હુમલાની વર્ષગાંઠ
|
|
8
|
મંદ
બુદ્ધિ બાળક દિવસ.
|
|
10
|
માનવ
અધિકાર દિવસ.
|
|
11
|
યુનિસેફ દિવસ.
|
|
14
|
રાષ્ટ્રીય ઊર્જા સંવર્ધન દિવસ.
|
|
15
|
સરદાર પટેલ પુણ્યતિથિ.
|
|
16
|
બાંગ્લાદેશ મુક્તિ દિવસ.
|
|
18
|
લઘુમતી અધિકાર દિવસ.
|
|
19
|
ગોવા
મુક્તિ દિવસ.
|
|
23
|
ખેડૂત દિવસ (ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ)
|
|
25
|
અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ
|
|
28
|
કોંગ્રેસ સ્થાપના દિવસ
|