Sunday, 3 June 2012

TET નું મોડેલ પેપર

TET નું મોડેલ પેપર ૧ અને ૨ ( તમામ વિભાગ સાથે  ) કુલ ગુણ -૧૫૦  આપવા માટે અહી ક્લિક કરો .
http//studyingon.com


Friday, 1 June 2012

TET 2

tet 2 ના ઓનલાઈન ફોર્મ ભરવા અને તે અગેની સંબંધિત માહિતી માટે અહી ક્લિક કરો
http//svims.blog.com

Friday, 25 May 2012

26 TET-II 6 થી 8 ની જાહેરાત


ઓનલાઈન અરજી ની તારીખ ૨૮-૫-૨૦૧૨ થી.
પરિક્ષા તારીખ : ૨૪-૬-૨૦૧૨
વધું માહિતી માટે ૨૮ -૫ -૨૦૧૨ સુધી રાહ જુઓ.

Thursday, 24 May 2012

મિત્રો ઘેર બેઠા શિક્ષિત્ બેરોજગારો તથા ગ્રેજ્યુએટ થયેલ શિક્ષક મિત્રો માટે

TET, TAT,  HTAT ,,,GPSC .UPSC  જેવી અગત્યની પરીક્ષાના માર્ગદર્શન અને મટીરીયલ્સ તથા જુના પેપર મેળવવા માટે અહીં ક્લિક કરો.
http://www.rijadeja.com

Saturday, 19 May 2012

પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (આચાર્ય ) ની ભરતી :અનુભવ માટે હવે બેંક દ્વારા પગાર સિવાય ના અન્ય પુરાવા પણ માન્ય ગણાશે .ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો .

http://www.ptcgujarat.org 
પ્રાથમિક શાળાને લગતા તમામ પત્રકો તેમજ માહિતી માટે અહી ક્લિક કરો .
http://mgpatel.in

Wednesday, 16 May 2012

welcome

થોડા સમય માં આ બ્લોગ પર તમને મળશે જનરલ નોલેજ ના અગત્ય ના પ્રશ્નો -જવાબ સાથે .જે તમને સ્પર્ધાત્મક પરિક્ષા માં ઉપયોગી થશે.


તમારા સલાહ સુચન પણ આવકાર્ય છે .

Tuesday, 15 May 2012

કેમ છો મિત્રો?

મિત્રો અહી હું તમને ઉપયોગી માહિતી ઉપલબ્ધ કરાવીશ.